Gujarat Ni Garima : Gujarati App APK 1.0.0 (Android App)
Gujarat Ni Garima : Gujarati App એપ માં તમને મળશે ગુજરાતી વસ્તુ નું ઊંડાણ પૂર્વક નું વિશ્લેષણ જેમ કે દેશ દુનિયા ની જાણવા જેવી વાતો, દેશ દુનિયા ની રસોઈ ની રીતો, જુદા-જુદા તહેવાર નું મહત્વ, બધા જ પ્રકાર ના ફળ અને શાકભાજી નું મહત્વ, ગર્ભ ધારક મહિલા માટે બેસ્ટ ડોક્ટર પાસે થી મળેલી ટિપ્સ, નાના બાળકો માટે હાલરડાં, બેબી બોય અને બેબી ગર્લ ના નામ, તમને હસાવી દેય તેવા નવા નવા ગુજરાતી જોક્સ, ગુજરાતી સુવિચાર, દેશી ઘરેલુ ઉપચાર, ક્યારે અને કેવી પરિસ્થિતિ માં શું કરવું, બધા જ પ્રકાર ના યોગાસન, અલગ અલગ ફોટો પોઝ, બધા જ શહેર ના pincode જેવી હજુ તો બહુ બધી માહિતી.
Gujarat Ni Garima : Gujarati App આપે છે નીચે ની માહિતીઓ
જાણવા જેવું
દેશ વિદેશ ની જાણવા જેવી વાતો નો અદભુત માહિતી નો સંગ્રહ કે જે વાંચી ને તમારા જ્ઞાન માં અદભુત વધારો થઇ શકે છે. એવી અવનવી વાતો કે જે કદાચ તમે ક્યારેય સાંભળી પણ ના હોય અને તમને ખબર પણ ના હોય જેમ કે,
👉🏻 સ્કૂલ બસ નો કલર શા માટે પીળો જ હોય છે?
👉🏻 ગેસ ના બાટલા નો કલર શા માટે લાલ જ હોય છે?
👉🏻 ડોક્ટર નો લોગો શા માટે + હોય છે?
👉🏻 દવા ની ટીકડી માં વચ્ચે લાઈન શા માટે હોય છે?
👉🏻 લોહી ના ડાઘ સુકાયા પછી શા માટે કાળા થઇ જાય છે?
ગર્ભાવસ્થા ટિપ્સ
👉🏻 ગર્ભાવસ્થા માં મહિલા ઓ માટે જાણવા અને કાળજી લેવા જેવી ઘણી બધી બાબતો જેમ કે ગર્ભાવસ્થા મમ્મી એ શું કરવું જોયે, શું ના કરવું જોયે, શું ખાવું જોયે, શું ના ખાવું જોયે, બાળક ની સ્વાસ્થ્ય માટે કેવા આસન કરવા જોયે, છેલ્લા ૩ મહિના માં શું ખાસ કરવું જોયે જે એક નિષ્ણાત ડૉક્ટર પાસે થી મળેલી માહિતી અમારી આ એપ માંથી તમને મળી રહેશે.
કેવી પરિસ્થિતિ માં શું કરવું?
આપડા જીવન માં એવી ઘણી બધી પરિસ્થિતિ આવી જાય છે કે ત્યારે આપણને એ નથી ખબર પડતી કે શું કરવું જોયે તો એના માટે સરળ રસ્તા ઓ જેમ કે,
👉🏻 ઘર માં અચાનક આગ લાગે ત્યારે શું કરવું?
👉🏻 ધરતીકંપ આવે ત્યારે શું કરવું?
👉🏻 વાવાઝોડું આવે ત્યારે શું કરવું?
Gujarat Ni Garima : Gujarati App એપ નું કલેકશન
મહત્વ ની જાણકારી
👉🏻 જાણવા જેવી વાતો
👉🏻 રસોઈ બનાવની રીત
👉🏻 તહેવાર
👉🏻 સામાન્ય જ્ઞાન
👉🏻 ફળ અને શાકભાજી નું મહત્વ
👉🏻 ગુજરાતી સમાચાર
ગુજરાત ની ગરિમા
👉🏻 ગુજરાતી ગરબા
👉🏻 ગુજરાતી નાટક
👉🏻 ગુજરાતી પ્રાર્થના
👉🏻 ગુજરાતી કવિતા
👉🏻 ગુજરાતી ભજન
👉🏻 ગુજરાતી લગ્ન ગીત
મમ્મી અને બાળકો
👉🏻 ગર્ભાવસ્થા ટિપ્સ
👉🏻 નાના બાળકો માટે ગુજરાતી વાર્તા ઓ
👉🏻 નાના બાળકો માટે હાલરડા
👉🏻 બેબી બોય નામ
👉🏻 બેબી ગર્લ નામ
👉🏻 રાશિ નું મહત્વ
ગુજરાત ની મોજ
👉🏻 ગુજરાતી જોક્સ
👉🏻 ગુજરાતી સુવિચાર
👉🏻 દેશી ઉપચાર
👉🏻 ગુજરાતી કહેવત અને તેમનો મતલબ
👉🏻 ગુજરાતી સ્ટેટ્સ
👉🏻 કેવી પરિસ્થિતિ માં શું કરવું?
ભારત સરકાર
👉🏻 કાયદા કાનૂન
👉🏻 જરૂરી સરકારી નંબર
👉🏻 સરકારી કામો માટે ની વેબસાઈટ
👉🏻 ભારત ની યુનિવર્સિટી
👉🏻 પીનકોડ
👉🏻 RTO પરીક્ષા
ફોટો ફન
👉🏻 રંગોળી
👉🏻 ચિત્રકલા
👉🏻 મહેંદી
👉🏻 હેરસ્ટાઇલ
👉🏻 અલગ અલગ ફોટો પોઝ
👉🏻 યોગાસન
આધ્યાત્મિક ગ્રંથ
👉🏻 રામાયણ
👉🏻 ભગવદ્ ગીતા
👉🏻 મહાભારત
👉🏻 શિક્ષાપત્રી
👉🏻 વચનામૃત
👉🏻 કીર્તન અને આરતી
અંગ્રેજી શીખો
👉🏻 અંગ્રેજી નું ગુજરાતી
👉🏻 ગુજરાતી નું અંગ્રેજી
👉🏻 વાક્યો
👉🏻 પ્રાણી
👉🏻 પક્ષી
👉🏻 વાહનો
👉🏻 ફળ
👉🏻 શાકભાજી
👉🏻 વૃક્ષ
આપણું ગુજરાત
👉🏻 જિલ્લા
👉🏻 તાલુકા
👉🏻 ગામડા
દેશ વિદેશ
👉🏻 રાષ્ટ્રધ્વજ
👉🏻 અજાયબી
👉🏻 રાજધાની
તમારો આભાર.
Download Now: >>>https://apkcombo.com/gujarat-ni-garima-gujarati-app/com.kemchhogujarat.shutamejanochho/<<<